વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં
આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે.
મુફ્તી સાહેબને આજે જેલમાંથી છોડવાનો નામદાર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવી ગયેલ છે. આજે મુફતી સાહેબ જેલમાંથી છૂટી જશે…દેર હે- અંધેર નહીં !…