વાંકાનેર: આગામી શનિવારે મુસ્લિમ ધર્મના મોહરમ તહેવાર નિમિતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે.


વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૯ ને શનિવારે મોહરમની રજા જાહેર કરવામાં આવે છે. જેથી શનિવારે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેની તમામ ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
