શેરી નાટક પણ ભજવાયા
વાંકાનેર: અહીંની નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ પર પપેટ શૉ નું આયોજન કરવામાં આવેલ હતું



સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં જન જાગૃતિ માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વચ્છતાની જાગૃતિ માટે સ્કૂલમાં તથા વિવિધ સ્થળે શેરી નાટક તથા પપેટ શો નું આયોજન કરી સ્વછતા બાબતનો જાગૃતિ સંદેશ પહોંચાડવામાં આવેલ હતો….

