કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ

વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા મુસ્લીમ સમાજના બાળકોને ખિદમતે ખલ્ક ગૃપ – વાંકાનેર દ્વારા ફૂલ સ્કેપ નોટબુક આપવાનો નિર્ણય કરેલ છે. હાલ ૮000 કુલ સ્કેપ ચોપડાનો ઓર્ડર આપવામાં આવેલ છે. જરૂર પડયે વધુ ચોપડાની સગવડ કરીશું. (ઇન્શા અલ્લાહ) તો ધો. ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનું ગામ સમસ્ત કે જમાત (નાત)ની રીતે સંકલન કરી નીચે મુજબ સંખ્યા જણાવવા વિનંતી.

વિદ્યાર્થીઓ (દિકરા-દીકરી) ની વિગત નીચે મુજબના પત્રકમાં ભરી એકંદર કરી મો: 94282 65711/ 90992 57999/ 98253 25161/ 99098 75268/ 98982 63213 ઉપર પર જાણ કરવી..

Content Copying Forbidden !!

error: Content is protected !!