વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ગઈ કાલે ” મેરા દેશ, મેરી મિટ્ટી ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,




જેમાં સિટી પીઆઇ પી. ડી. સોલંકીની આગેવાનીમાં પોલીસના તમામ જવાનો અને શાળાના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર હાથમાં તિરંગા અને બેન્ડ બાજા સાથે પદયાત્રા સ્વરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

