કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નાગાબાવા મેળો આજ સાંજે ખુલ્લો મુકાશે

વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે

આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે.

લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદેદારોશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારશ્રીઓ, તથા કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી આ પર્વ ને ઉજવવા પ્રારંભના સહભાગી બનશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!