વાંકાનેર: તાલુકાના નાગલપર ગામના પચીશ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ તાલુકાના નાગલપર ગામની સીમમાં સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા ઉ.25 નામના યુવાને વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.