કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નગમા હત્યા પ્રકરણ: ચાર સામે ગુન્હો દાખલ

ધમલપર-૨ના શખ્સનો સમાવેશ

વાંકાનેર: બહુ ગાજેલ નગમા હત્યા પ્રકરણ અંગે અંતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે….

જાણવા મળ્યા મુજબ નગમા હત્યા પ્રકરણ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ ફરિયાદ નોંધાવેલ છે કે (1) મરણ જનાર નવલસિંહ કનુભાઇ મુળજીભાઇ ચાવ અને (2) સોનલબેન નવલસિંહ કનુભાઈ મુળજીભાઈ ચાવડા શીયાણી પોળ મોટા પીર ચોક વઢવાણ જી.સુરેન્દ્રનગર રહે હાલ મ ન ૩૧, અક્ષરધામ સોસાયટી ગોકુલધામ પાસે, વેજલપુર પોલીસ ચોકી પાછળ અમદાવાદ (3) જીગર ભનુભાઇ ગોહિલ તથા (4) શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઇ ચાવડા રહે. ધમલપર-૨ કટીંગવાળા મેલડી માતાજીના મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી સામે મરણ જનાર આરોપી-નવલસિંહ કનુભાઇ ચાવડાને આ કામે મરણ જનાર નગમાબેન કાદરભાઇ અલીભાઇ મુકાસમ રહે. ભક્તિનગર રાજકોટ વાળી સાથે પ્રેમસબંધ હોય અને લગ્ન કરવા માટે દબાણ કરતી હોય અને

મ.જ.આરોપી નવસિંહ લગ્ન કરવા માંગતો ન હોય જેથી આ કામે (૧) મ.જ.આરોપી નવલસિંહ ચાવડા તથા (૨) જીગર ભનુભાઇ ગોહિલે આરોપી નવલસિંહ ચાવડાના વઢવાણ મુકામે આવેલ રહેણાક મકાનમા મ.જ.નગમાબેનને સોડીયમ પાવડર પીવડાવી બેભાન કરી મોત નિપજાવી કોઇ ધારદાર તીક્ષણ હથીયાર (સાધન) વડે મ.જ.નગમાબેનની લાશના અલગ અલગ ટુકડા કરી અલગ અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી મ.જ.આરોપી નં.(૧) ની ગાડીમાં લાશના પોટલા રાખી અને આરોપી નં.(૪) નાઓને ફોન કરી મ.જ. નગમાબેનની લાશ દાટવા સારૂ અગાઉથી ખાડો ખોદાવી રખાવી આરોપી નં.(૧), (૨), (૩) નાઓ મ.જ.ની લાશના કટકા ભરેલ અલગ અલગ પ્લા.ના કોથળાઓ વઢવાણથી વાંકાનેર ધમલપર મુકામે લાવેલ અને આરોપી નં.(૪) સાથે મળી સમાન ઈરાદો પાર પાડી એકબીજાને મદદગારી કરી આ કામે મરણ જનારની લાશના કટકા ભરેલ અલગ પ્લાસ્ટિકના કોથળાઓ વાંકાનેર ધમલપર ફાટક પાસે આવેલ ખરાબાની જગ્યામાં ખાડો ખોદી લાશ ગાળવા સારૂ નમક નાખી ધુળ માટી નાખી લાશને દાટી દઇ પુરાવાનો નાશ કરી આઈ.પી.સી. કલમ – ૩૦૨, ૩૨૮, ૨૦૧, ૩૪ મુજબ ગુન્હો દાખલ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!