કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

13 વર્ષ પહેલા નાસેલ આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાવનગરના તળાજા વિસ્તારમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ (ઉ.વ.૪૧, રહે. ભટવારા, રાજસ્થાન)ને ભાવનગરના તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ પર આવેલ ચામુંડા હોટલ ખાતેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!