સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો
બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે
વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…



થાંભલી રોપવાનું તા. ૧૫-૪-૨૦૨૬ બુધવાર સવારે શુભ ચોઘડીએ
મહા પ્રસાદ તા. ૧૫-૪-૨૦૨૬ બુધવાર બપોરે ૧૧:૩૦ કલાકે
ડાકની રમઝટ તા. ૧૫-૪-૨૦૨૬ બુધવાર ૨૪ કલાક
મહા પ્રસાદ તા. ૧૫-૪-૨૦૨૬ બુધવાર સાંજે ૭:૩૦ કલાકે
થાંભલી વધાવવાનું તા. ૧૬-૪-૨૦૨૬ ગુરૂવાર સવારે શુભ ચોઘડીએ
નિમંત્રક
સેજાણી વિહાબાપાનો સમસ્ત પરિવાર શ્રી નવઘણભાઇ ધીરૂભાઈ સેજાણી શ્રી માલજીભાઈ રામજીભાઈ સેજાણી શ્રી દિનેશભાઈ ધીરૂભાઈ સેજાણી
શુભ સ્થળ
સેજાણી પરિવારના માતાજીનો મઢ
મુ. ગુંદાખડા
તા. વાંકાનેર, જી. મોરબી
વિરજીભાઈ મો. ૯૩૧૬૫ ૫૩૪૬૪ રણછોડભાઈ મો. ૬૩૫૩૭ ૮૫૧૪૫
માલજીભાઈ મો. ૯૬૮૭૩૮૪૯૧૫ જીજ્ઞેશભાઈ મો. ૯૫૭૪૪૭૬૭૦૭
ધીરાભાઈ મો. ૬૩૫૩૫ ૫૬૬૨૫

