વાંકાનેર: તાલુકાના મૂળ કણકોટ ગામના એસઆરપી ગ્રુપ 8 ગોંડલ ખાતે ફરજ બજાવતા નઝરૂદીન રહેમાનભાઈ બાદીને એસઆરપી ગ્રુપ 8 માં ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ છે,
તેઓએ તા: 1/11/1996ના ગોંડલ મુકામે સર્વિસ જોઈન કરેલ, તેઓ ચંદ્રપુર અહમદભાઈ પાઇપવાળાના જમાઈ છે, ત્રણ ભાઈઓમાં વાંકાનેર સિગ્મા મેડિકલ એજન્સીવાળા ગુલાબભાઇ મોટાભાઈ અને નાનાભાઈ વાંકાનેર શિક્ષણ ખાતામાં જાવેદભાઈ બીઆરસીમાં ફરજ બજાવે છે…
નઝરૂદીન બાદીને મળેલ પ્રોમોશનથી તેમના ચાહકોમાં અને મોમીન સમાજમાં ખુશી વ્યાપી છે, કમલ સુવાસ ન્યુઝ અભિનંદન પાઠવે છે…