પોલ્ટ્રી ફાર્મ ધારકોને નુકશાની
વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામમાં જોરદાર પવનના કારણે રોડ પરના એક લીમડાના ઝાડની ડાળી તૂટીને લાઈટના થાંભલા સાથે પડતા ટ્રાન્સફોર્મરને અને પીજીવીસીએલને સારું એવું નુકશાન થયું હોવાના અહેવાલ છે. રસ્તા પર આવતા જતા સાવચેતી રાખવાની જરૂર છે,
પંચાસિયામાં 30 થી 35 જેટલા પોલ્ટ્રી ફાર્મ આવેલા છે, જેને પણ ખુબ નુકશાન થયું છે, ગામમાં પવનનું જોર એટલું બધું હતું કે છૂટક પણ નુકશાની થયાનો અંદાઝ છે, આજે મોબાઈલની બેટરી ફૂલ રાખજો…