કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીનું નવું સરનામું

મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી ‘પરિશ્રમ’, મહાવીર સોસાયટી, નવા બસ સ્ટોપ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત હતી. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી ખાતે નવ નિર્મીત મકાનનું તા.૦૫ના રોજ માનનીય કેબિનેટ મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું નવું સરનામું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી-મોરબી, પ્લોટ નં :૧૧૬, સ્ટ્રીટ નં. ૪-એ, રફાળેશ્વર જીઆઇડીસી, મોરબી – ૩૬૩૬૪૨ તા. જિ. મોરબી ખાતે છે માટે કચેરીને લગતા કામકાજ તેમજ પત્ર વ્યવહાર નવા સરનામાને ધ્યાને લઈને કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબીના ઈ. પ્રાદેશિક અધિકારી એમ. એન. સોનીની યાદીમાં જણાવાયું છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!