કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પોલીસ ખાતામાં મોટા પાયે ફેરફારો: બદલીઓ

નવા CDPO ની નિયુક્તિ: ધાંગધ્રાથી બદલી

કલ્પનાબેન એસ. શુક્લ વાંકાનેર મુકાયા

વાંકાનેર: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૬૦ બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), વર્ગ-૨ ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાગમટે થયેલી બદલીઓમાં મોરબી જિલ્લાને લગતા ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે.

મળેલ માહિતી મુજબ, મોરબી-૧ ઘટકમાં ફરજ બજાવતા મયુરી હરિલાલ ઉપાધ્યાયની બદલી ભાવનગર જિલ્લાના મહુવા-૩ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ અથવા અન્ય ઘટકોમાં નવા અધિકારીઓની નિમણૂક મોરબી જિલ્લામાં કરવામાં આવી છે. જેમાં રાજકોટના ગોંડલ-૨ ઘટકમાં ફરજ બજાવતા કોમલબેન કમલેશભાઈ રાઠોડની બદલી મોરબી જિલ્લાના માળિયા ઘટક ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના ધાંગધ્રા-૧ ઘટકમાંથી કલ્પનાબેન એસ.શુક્લની બદલી મોરબી જિલ્લાના વાંકાનેર-૨ ઘટક ખાતે કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!