ખાતમુર્હુત સાંસદશ્રી કેશરીદેવસિંહજીના હસ્તે
વાંકાનેર: તાલુકાના પીપળિયારાજ ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત (પાયા વિધી) નો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ (રાજયસભા સાંસદશ્રી)ના હસ્તે થશે, જેમાં


જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેશે
તારીખ :– ૨૬-૦૯-૨૦૨૫, શુક્રવાર સમય :- સાંજે ૫:૩૦ કલાકે
સ્થળ :- પીપળીયા રાજ, વાંકાનેર.
નિમંત્રક :- ગ્રામ પંચાયત – પીપળીયારાજ
