અધ્યક્ષ તરીકે અમદાવાદના ઈકબાલ સૈયદ
સભ્ય સચિવ સહિત કુલ અગિયાર સભ્યોમાં મહિલા સભ્ય તરીકે પંચમહાલના રુકેયાબેન અને મહેસાણાના નજહતબેનનો સમાવેશ



આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.
હજ કમિટી એકટ-૨૦૦૨ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૨ની અધિસૂચનાની ગુજરાત રાજય હજ સમિતિની રચના કરવામાં આવેલ છે, ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ હોઈ, નીચે દર્શાવેલ સભ્યોના નામ, મોબાઈલ નંબર અને જિલ્લાની મહિતીની વિગતો નીચે મુજબ છે.
