પ્રતાપગઢ, વાલાસણ, કણકોટ, દેરાળા, માટેલ અને રાજગઢનો સમાવેશ
વાંકાનેર તાલુકાના નિચે મુજબના ગામોમાં પંચાયત ઓફિસ બનાવવા માટેના 2 નંબરના ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે એક કામ પાછળ અંદાઝે તેંત્રીસ લાખના ટેન્ડર બહાર પડી ચુક્યા છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 31/05/2023 છે.
(1) પ્રતાપગઢ (2) વાલાસણ (3) કણકોટ (4) દેરાળા (5) માટેલ (6) રાજગઢ
બાંધકામનો એસ્ટીમેન્ટ રૂપિયા 33,07,477 છે, ટેન્ડર ભરવા માટેની ડિપોઝીટ રૂપિયા 33100 છે અને ટેન્ડર દસ્તાવેજ ફી રૂપિયા 1500 છે. આ ટેન્ડર સ્ટેટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત મારફત બહાર પડેલ છે.