કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

વાંકાનેર શહેર/ ગ્રામ્યના નવા ટેન્ડર પ્રકાશિત

ધર્મનગર ખાતે પુસ્તકાલય બિલ્ડિંગ અને તાલુકા પોલીસ લાઇન, પાર્કિંગ શેડ, સ્ટ્રીટલાઇટ તથા ચાવડી ચોકી પોલીસ સ્ટેશનના કલરકામનો સમાવેશ

(1) વાંકાનેર તાલુકમાં નર્મદા જળ સંસાધન વિભાગનું સિવિલ વર્ક્સ – વોટર વર્ક્સનું ટેન્ડર બહાર પડયું છે, આ કામનો સમયગાળો ૧૧ મહિના રાખવામાં આવેલ છે, એસ્ટીમેન્ટ ₹ ૫૩.૯૪ લાખ, ટેન્ડર ફી : ₹ ૨૪૦૦ અને ડિપોઝીટ ₹ ૫૪૦૦૦ છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુ 2026 છે….
(2) આર એન્ડ બી વિભાગનું ટેન્ડર 262649 નંબરથી વાંકાનેરના ધર્મનગર ખાતે (એમ.પી. ગ્રાન્ટ હેઠળ) પુસ્તકાલય બિલ્ડિંગના બાંધકામનું ટેન્ડર બહાર પડયું છે, આ કામનો સમયગાળો 6 મહિના રાખવામાં આવેલ છે, એસ્ટીમેન્ટ ₹ 25.01 લાખ, ટેન્ડર ફી : ₹ 1500 અને ડિપોઝીટ ₹ 25100 છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2026 છે….
(3) રસ્તા અને મકાનો માટે ટેન્ડર 262733 નંબરથી બહાર પડયું છે, રસ્તાઓનું રિસર્ફેસિંગ પેકેજ નં.RPC-1 /MRB/MMGSY/Normal/2025-26/P.04 તા.વાંકાનેર, (ત્રીજો પ્રયાસ) 1.વિસીપરાથી રામટેકરી રોડ કિમી.0/0 થી 0/450 (નોન પ્લાન) તા.વાંકાનેર 2.પાડધરા – મકતાનપર રોડ સાથે જોડાતા ભીમગુડા એપ્રોચ રોડનું રિસરફેસિંગ કિમી.0/0 થી 0/950 આ કામનો સમયગાળો 4 મહિના રાખવામાં આવેલ છે, એસ્ટીમેન્ટ ₹ 83.08 લાખ, ટેન્ડર ફી : ₹ 2400 અને ડિપોઝીટ ₹ 84000 છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2026 છે….
(4) સિવિલ વર્ક ટેન્ડર, ઇલેક્ટ્રિકલ વર્ક ટેન્ડર, ઇન્ટિરિયર વર્ક ટેન્ડર, લાઇટ અને બલ્બ ટેન્ડર, પેઇન્ટિંગ વર્ક ટેન્ડર, પાર્કિંગ વર્ક માટે ટેન્ડર બહાર પડયું છે, જે કામમાં તાલુકા પોલીસ લાઇન બ્લોક નંબર – B1 અને B2, સિટી પોલીસ લાઇન બ્લોક C-04 અને D-02 યુનિટ, ચાવડી ચોકી ખાતે ઇન્ટિરિયર કલર અને પ્લાસ્ટર વર્કનું ખાસ સમારકામ, અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાર્કિંગ શેડનું બાંધકામ, અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટ્રીટલાઇટ સપ્લાય અને ઉભી કરવી. (ઇલેક્ટ્રિફિકેશન સહિત)નો સમાવેશ થાય છે, (બીજો પ્રયાસ)
એસ્ટીમેન્ટ ₹ 3226519, ડિપોઝીટ: ₹ 33000 અને ટેન્ડર ફી: ₹ 1500 છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ: 21/01/2026 છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!