કારણ અકબંધ
વાંકાનેર : તાલુકાના નવા વઘાસિયા ગામે રહેતી એક યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ બનેલ છે….

જાણવા મળ્યા મુજબ નવા વઘાસિયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઈ ઉઘરેજા ઉ.23 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

