કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે.
ડૉ.સાગર ઘોડાસરા

એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરી
કન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન

તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,
સમય : બપોરે 2:30 થી 4:30

સ્થળ :

‘પાસલીયા હોસ્પિટલ’

ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.

અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : ૯૮૦૭૮ ૬૦૪૮૬
વધુ માહીતી માટે સંપર્ક કરો.: ૯૯૦૯૯ ૭૧૧૪૨

Content Copying Forbidden !!

error: Content is protected !!