કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પલાંસ ચોકડીએ દુકાનો પાસે રાતના રખડતા પકડાયા

વાંકાનેર: તાલુકાની પલાંસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પલાસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવતા અને પોલીસને જોઇ લપાતા છુપાતાની કોશિષ કરતા તેઓને રોકી ત્રણેય ઇસમોના નામ સરનામા તથા રાત્રીના સમયે હાજરી બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી જી.પી.એકટ કલમ ૧૨૨-સી મુજબ ગુન્હો નોંધાયો છે….પકડાયેલામાં (1) મહેશભાઇ હનાભાઈ સારદીયા (ઉવ-૩૨) રહે. તરણેતર તા. થાનગઢ (2) સંજય વિનુભાઈ મદરાણિયા રહે. ચાંદરેલીયા તા. થાનગઢ અને (3) રોહિત મનસુખ વાઘેલા રહે. આણંદપર તા. થાનગઢ વાળાનો સમાવેશ થાય છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!