કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ

(૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી
(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી
(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)ઓવર ટોપિંગ થવાથી
(6) ઢવાના જીવા રોડ ( હળવદ તાલુકો) ઓવર ટોપિંગ થવાથી(7) હરીપર કોયબા (હળવદ તાલુકો) પાણીના ભારે પ્રવાહથી એક પિયરમાં સ્કાવરિંગ થવાથી બેસી ગયેલ
(8)દિઘલીયા (વાંકાનેર તાલુકો) દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા પર આવેલ કોઝ-વે પર પાણી ભરાઇ જવાથી હાલ અવર-જવર બંધ છે.

(9)દિઘડીયા (હળવદ તાલુકો) હળવદથી સરા ગામ જવાના મુખ્ય રસ્તા પર દિઘડીયા ગામ પાસે કોઝ-વે પર પાણી ભરાઇ જવાના લીધે બંધ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!