વાંકાનેર: સીટી અને તાલુકા પોલીસ સ્ટાફે વાંકાનેર વિસ્તારમાં દેશી દારૂ અંગે કાર્યવાહી કરતા દશ આરોપીઓને પકડયા છે, જેમાં નવ મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ છે. આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) લિંબાળા ધાર ગેલેક્સી સ્કૂલ પાસે રહેતા સાયરાબેન ઉમેદભાઈ મહંમદભાઇ રાજા (2) નર્સરી ચોકડી લુણસર રોડ ખરાબામાં ઝુંપડામાં ભોજપરા સીમમાં રહેતા હંસાબેન પ્રકાશભાઈ વાઘેલા (3) ચંદ્રપુર નાલા પાસે રહેતા મરિયમબેન ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી
(4) ચંદ્રપુરની યાશ્મિ ઉર્ફે જાડી રહીમભાઈ આદમાની નવાપરા જીઆઇડીસી પાસેથી (5) હાલ ઢુવા ક્યૂટોન સીરામીક સામે ઝુંપડામાં રહેતા રાયધનભાઈ બચુભાઈ સાડમિયા માટેલીયા ધરાના કાંઠેથી (6) તીથવા ધાર લાલશાનગરના સોનલબેન મનાભાઇ જખાનીયા
(7) સિંધાવદર વીડી ભોજપરાના રસ્તે બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજુબેન ગેલાભાઇ રૂપાભાઇ જખાનીયા (8) સમઢીયાળાના મુક્તિબેન ગુણવંતભાઈ ઇન્દ્રપા ગામના ઝાંપેથી (9) ઢુવા સંગીતાબેન પપ્પુ જગસીભાઇ માથાસુરીયા વર્ધમાન સિરામિકની બાજુમાં ઝુંપડા પાસેથી (10) સિંધાવદર વીડી ભોજપરાના રસ્તે બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજુબેન ગેલાભાઇ રૂપાભાઇ જખાનીયા…