સમગ્ર ગુજરાત બોર્ડના Top 10માં સ્થાન મેળવતા બે-બે વિધાર્થીઓ સાથે ધો.12 કોમર્સમાં એક નહી -બે નહી પણ A-1 ગ્રેડ મેળવતા 30-30 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવી પરિણામમાં NO:-1 ધી મોડર્ન સ્કુલ
આજરોજ જાહેર થયેલ સાયન્સના પરિણામમા ધી મોડર્ન સ્કૂલના વિધાર્થી કડીવાર નિશાંત આઈ એ વાંકાનેરના ઇતિહાસમા અત્યાર સુધીના સૌથી વધુ ગુણ 99.33%, PR 99.99 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકર્ડ સ્થાપીત કરેલ છે. તેમણે ગણિતમા- 100, ફિઝીકસમા-99, કેમીસ્ટ્રીમા -99 ગુણ મેળવેલ છે.
સાયન્સ ઉપરાંત આજરોજ જાહેર થયેલ કોમર્સના પરિણામમા પણ ધી મોડર્ન સ્કૂલનોજ દબદબો રહેલ છે. ધી મોડર્ન સ્કૂલમા અભ્યાસ કરતા ગુલશન સોસાયટીના વિધાર્થીની ચૌધરી નુરૂન્નીશા આઈ એ 96.43%, PR 99.98 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય સ્થાન મેળવેલ છે. તેમણે આંકડાશાસ્ત્રમા 100, નામાના મુળતત્વમા 100, અર્થશાસ્ત્રમા 100, સંગીતમાં 100 મેળવી ચાર વિષયમાં 100 માથી 100 ગુણ મેળવેલ છે.આ ઉપરાંત રાજાવડલા ગામના વિધાર્થીની ચારોલીયા મહેક ઉસ્માનગની એ 95.71%, PR 99.97 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં તૃતિય સ્થાન મેળવી. તેમણે આંકડાશાસ્ત્રમા ૧૦૦ અને નામાના મુળતત્વમા ૧૦૦ મેળવેલ છે
દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે.
સંગીતમા ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવતા ૧૧ વિધાર્થીઓ આંકડાશાસ્ત્રમા ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવતા ૦૮ વિધાર્થીઓ નામાના મુળતત્વમા ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવતા ૦૫ વિધાર્થીઓ વાણીજય વ્યવસ્થામા ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવતા ૦૪ વિધાર્થીઓ અર્થશાસ્ત્રસ્ત્રમા ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવતો ૦૧ વિધાર્થી
સમગ્ર મોરબી જીલ્લામાં સૌથી વધુ 30-30 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવેલ છે.
ધો.૧૧ સાયન્સ/કોમર્સમા ધો-૧૦ પરિણામના દિવસથી પ્રવેશ શરૂ…..
બ્રાન્ચ-૧
ધી મોડર્ન સ્કુલ
રાજાવડલા રોડ, વાંકાનેર.
મો. 94267 87034, 99131 49409
બ્રાન્ચ-૨
ધી મોડર્ન સ્કુલ
અરણીટીબા બોર્ડ પાસે પીપળીયા રાજ
મો.82006 79637, 92742 41994
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
પ્રક્રિયા અધૂરી છોડશો નહીં