કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લાઈટના ફોલ્ટ માટે પીજીવીસીએલ વાંકાનેરના નંબર

તમામ વીજ ગ્રાહકોની જાણ સારું

જયારે લાઇટનો ફોલ્ટ ઉભો થાય ત્યારે તમારું રહેઠાણ/ ઘર ક્યાં વિસ્તારમાં આવે છે, એ ખબર હોવી જોઈએ. પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી, વાંકાનેર હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત ફોલ્ટ સેન્ટરના ફોન નંબર અને સંબંધિત અધિકારીશ્રીના મોબાઈલ નંબર નીચે મુજબ છે. તેમજ પી.જી.વી.સી.એલ કંપનીના રાજકોટ ખાતે કાર્યરત કસ્ટમર કેર સેન્ટર નંબર-૧૮૦૦૨૩૩૧૫૫/૧૯૧૨૨ છે તથા વોટસઅપ નંબર ૯૫૧૨૦ ૧૯૧૨૨ છે. જે તમામ વીજ ગ્રાહકોની જાણ સારું છે.

વાંકાનેર શહેર પેટા વિભાગીય કચેરી, ફોલ્ટ સેન્ટર: ૯૬૮૭૬ ૩૩૭૨૭
વાંકાનેર શહેર પેટા વિભાગીય કચેરી-જુનીયરઈજનેર- ૧: ૯૯૨૫૨ ૦૯૨૦૯
વાંકાનેર શહેર પેટા વિભાગીય કચેરી- જુનીયરઈજનેર-૨: ૯૯૨૫૨ ૧૩૩૦૪
વાંકાનેર શહેર પેટા વિભાગીય કચેરી-નાયબઈજનેર: ૯૯૨૫૨ ૦૯૧૯૮

વાંકાનેર ગ્રામ્ય-ર પેટા વિભાગીય કચેરી, ફોલ્ટ સેન્ટર: ૯૬૮૭૬ ૩૩૭૨૯/ ૯૯૭૮૯ ૩૫૨૯૩
વાંકાનેર ગ્રામ્ય-ર પેટા વિભાગીય કચેરી-જુનીયરઈજનેર- ૧: ૯૬૮૭૬ ૦૦૬૯૬
વાંકાનેર ગ્રામ્ય-ર પેટા વિભાગીય કચેરી-જુનીયરઈજનેર-૨: ૯૯૭૮૯ ૩૪૮૬૬
વાંકાનેર ગ્રામ્ય-ર પેટા વિભાગીય કચેરી-નાયબઈજનેર: ૯૯૭૮૯ ૩૪૭૬૦

વાંકાનેર ગ્રામ્ય-૧ પેટા વિભાગીય કચેરી, ફોલ્ટ સેન્ટર : ૦૨૮૨૮- ૨૨૦૫૭૪/ ૯૬૮૭૬ ૩૩૭૨૮
વાંકાનેર ગ્રામ્ય-૧ પેટા વિભાગીય કચેરી-જુનીયરઈજનેર-૧: ૯૯૭૮૯ ૩૪૮૬૮
વાંકાનેર ગ્રામ્ય-૧ પેટા વિભાગીય કચેરી-જુનીયરઈજનેર-૨: ૯૯૨૫૨ ૧૩૨૯૫
વાંકાનેર ગ્રામ્ય-૧ પેટા વિભાગીય કચેરી-નાયબઈજનેર: ૯૯૨૫૨ ૦૯૧૯૯
“અર્થ લીકેજ સર્કીટ બેકર લગાવો અને વિજ અકસ્માતથી બચો”

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!