કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે

મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ પદે નવીનભાઈ એ. વોરા (ગામ. રાતીદેવળી, તા. વાંકાનેર, મો. 9727873327) ની નિમણુંક કરવામાં આવી છે…

જે પ્રસંગે વાંકાનેર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે પુષ્પહાર અર્પણ કરી બંને અગ્રણીઓ દ્વારા સંગઠનની જવાબદારી સ્વીકારવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!