કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નોંધો “રાજવીર હોસ્પિટલ”નું નવું સરનામું

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી…
વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ” ના સ્થળે રીનોવેશન કરવાનું હોવાથી રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. જ્યાં સુધી રાજવીર હોસ્પિટલનું રીનોવેશનનું કામકાજ પૂરું ન થાય ત્યાં સુધી રાજવીર હોસ્પિટલ સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ જૂના ડોક્ટર બાટવિયા સાહેબના દવાખાનામાં ડૉ. જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ”ની તબીબી કામગીરી આ નવા સ્થળે થશે. જેમની લાગતા વળગતાઓએ નોંધ લેવી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!