કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાલિકાના અધિકારી/ પદાધિકારીને પ્રાદેશિક કમિશ્નરની નોટિસ

પાલિકાના અધિકારી/ પદાધિકારીને પ્રાદેશિક કમિશ્નરની નોટિસ

મરજી મુજબના શાસનને બ્રેક

વાંકાનેર: અહીંની નગરપાલિકામાં ઘણા વર્ષો થી એકચક્રીય શાસન ચાલી રહ્યું હતું અને પોતાની મરજી મુજબ શાસન ચાલતું આવ્યું છે કેમકે આ વર્ષોમાં કોઈ સબળ વિરોધ પક્ષ નહોતો જ્યારે નગરપાલિકામાં હવે નાનકડો પણ મજબૂત વિરોધ પક્ષ આવતા શાસકોના મનમાની ભર્યા નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો છે તેમજ ઉચ્ચ કક્ષાએ આવા નિર્ણયની વિરોધમાં રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. સાથો સાથ લોકોના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષ દ્વારા અસરકારક રજૂઆત કરવામાં આવી રહી છે…

ગત તા.૦૮/૦૪/૨૦૨૫નાં રોજ વિડિઓગ્રાફી કર્યા વગર અને સદસ્યોને વાંકાનેર શહેરના પ્રશ્નો બાબતે રજૂઆત કરવાનો સમય આપ્યા વગર ફક્ત 2 મીનીટમાં આટોપાયેલી સાધારણ સભાની કાર્યવાહી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ – 258 હેઠળ કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી…

ગુપ્ત માહિતી/ દેશ વિરોધી લખાણો પોસ્ટ કરનાર સામે કાર્યવાહીના આદેશ

જેમની અનુસંધાને વાંકાનેર નગરપાલિકાની તા.08/04/2025 ની સાધારણ સભાની તમામ કાર્યવાહી રદ્દ કરવા બાબતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ રાજકોટ ઝોન દ્વારા કલમ – 258 હેઠળ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપપ્રમુખને નોટિસ આપવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!