વાંકાનેર, પંચાસર, મહિકા, પંચાસિયા, રાજગઢ, ઓળ, મનડાસર, રાતાવિરડા, લાકડ઼ધાર, વિઠઠલપર, વધાસિયા, લુણસર, માટેલ, ઢુવા, સરતાનપર, સતાપરનો સમાવેશ
વાંકાનેર: કાર્યપાલક ઈજનેર શ્રી, પ્રવહન વિભાગ, વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે નીચે દર્શાવલ સબસ્ટેશનથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને જણાવવાનું કે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોય નીચે દર્શાવલ સબસ્ટેશનમાંથી નીકળતા ૧૧ કેવી / ૬૬કેવી ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતિ.



સબસ્ટેશન / ફીડરનું નામ પાવર બંધની તારીખ સમય
132 કેવી વાંકાનેર, 66 કેવી પંચાસર, 66 કેવી રાજગઢ અને 66 કેવી ઓળ સ/સમાંથી નિકળતા તમામ ૧૧કેવી ફિંડરો ૦૨-૧૦-૨૪ ૦૭.૦૦ થી ૧૩.००
66 કેવી મનડાસર, રાતાવિરડા-૧ અને લાકડ઼ધાર-૨ સ/સમાંથી નિકળતા તમામ ૧૧કેવી ફીડરો તથા 66 કેવી DIYAN, PROTON, EDICON અને CAMERICH (EHV Consumers) તથા 66 કેવી વિઠઠલપર (સોલાર) GSECL ૦૯-૧૦-૨૪ ૦૭.૦૦ થી ૧૩.००
132 કેવી વધાસિયા, 66 કેવી લુણસર, 66 કેવી માટેલ-૨ સ/સમાંથી નિકળતા તમામ ૧૧કેવી ફિડરો, SPENTO અને EMBITO (EHV Consumers) ૧૬-૧૦-૨૪ ૦૭.૦૦ થી ૧૩.००
66 કેવી ઢુવા સ/સમાંથી નિકળતા તમામ ૧૧કેવી ફિડરો તથા ૬૬કેવી JET અને MAKSON (EHV Consumers) ૧૬-૧૦-૨૪ ૦૭.૦૦ થી ૧૬.००
66 કેવી સરતાનપર-૧, 66 કેવી સતાપર, 66 કેવી મહિકા, 66 કેવી પંચાસિયા 66 કેવી દલડી સ/સ માંથી નિકળતા તમામ ૧૧કેવી ફિડરો તથા ૬૬કેવી SUNRISE (EHV Consumers) ૨૩-૧૦-૨૪ ૦૭.૦૦ થી ૧૩.००
નોંધ: ઉપરોક્ત બધી તારીખોનો વાર બુધવાર આવે છે
