વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે…
અરણીટીંબા તાલુકા પંચાયત સીટ
અરણીટીંબા-1 1038
અરણીટીંબા-2 1131
પાંચદ્વારકા-1 1082
પાંચદ્વારકા-2 1146
અમરસર-1 722
અમરસર -2 6 675
કુલ: 5794
ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ
ચંદ્રપુર-1 1129
ચંદ્રપુર- 2 1152
ચંદ્રપુર- 3 621
ચંદ્રપુર-4 769
ચંદ્રપુર-5 765
ચંદ્રપુર-6 809
ચંદ્રપુર-7 717
ચંદ્રપુર-8 770
કુલ: 6732
ચિત્રાખડા તાલુકા પંચાયત સીટ
સમથેરવા 915
વરડુસર 1186
વીડી જાંબુડિયા 770
રાજગઢ 488
ચિત્રાખડા 1222
પલાંસ 1012
ખાનપર 671
કુલ: 6264
ઢુવા તાલુકા પંચાયત સીટ
ઢુવા-1 877
ઢુવા-2 1030
ભાયાતી જાંબુડિયા 544
રાતવીરડા 1112
સરતાનપર 818
કુલ: 4381
ગાંગીયાવદર તાલુકા પંચાયત સીટ
ગાંગીયાવદર 1097
રાજસ્થળી 634
કાછીયાગાળા-1 579
કાછીયાગાળા-2 4750
દલડી 1234
દીઘલિયા 1088
કાશીપર 774
કુલ: 6156
ગારિયા તાલુકા પંચાયત સીટ
લાલપર 565
પાજ 778
રસિકગઢ 444
ગારિયા-1 810
ગારિયા-2 886
કાનપર 497
લીંબાળા -1 831
લીંબાળા -2 879
કુલ: 5690
હસનપર તાલુકા પંચાયત સીટ
જાલી 1217
ધમલપર-1 1003
ધમલપર-2 771
હસનપર-1 759
હસનપર-2 967
હસનપર-3 1059
કુલ: 5776
જેતપરડા તાલુકા પંચાયત સીટ
લાકડધાર 840
જામસર 751
મકતાનપર 756
નાગલપર 387
પાડધરા 634
વિઠલપર 519
આણંદપર 478
જેતપરડા 1041
કુલ: 5406
કણકોટ તાલુકા પંચાયત સીટ
કોટડા નાયાણી-1 691
કોટડા નાયાણી -2 709
પીપળીયા અગાભી 1074
કણકોટ-1 935
કણકોટ-2 959
જૂની કલાવડી 468
કુલ: 4836
ખખાણા તાલુકા પંચાયત સીટ
ખેરવા 1209
ઘીયાવડ 1056
વણજારા 381
પીપરડી 411
જાલસીકા 716
વસુંધરા 383
ખખાણા-1 728
ખખાણા-2 611
કુલ: 5495
કોઠી તાલુકા પંચાયત સીટ
કોઠી-1 961
કોઠી-2 972
કોઠી-3 994
હોલમઢ 830
જેપુર 1083
રૂપાવટી 1136
કુલ: 5976
લુણસર તાલુકા પંચાયત સીટ
લુણસર-1 1007
લુણસર-2 851
લુણસર-3 755
ભેરડા 1229
દેરાળા 995
કુલ: 4837
મહીકા તાલુકા પંચાયત સીટ
જોધપર -1 849
જોધપર -2 712
જોધપર -3 574
મહીકા-1 709
મહીકા-2 1147
મહીકા-3 836
ગારીડા 808
જાલીડા 558
રંગપર 580
કુલ: 6773
માટેલ તાલુકા પંચાયત સીટ
માટેલ-1 1113
માટેલ-2 1008
વીરપર 656
ભીમગૂડા 1243
ઓળ -1 692
ઓળ-2 771
કુલ: 5483
મેસરીયા તાલુકા પંચાયત સીટ
સમઢીયાળા-1 672
સમઢીયાળા -2 615
મેસરીયા -1 1164
મેસરીયા -2 1029
ભલગામ-1 714
ભલગામ-2 719
ઠીકરીયાળા-1 770
ઠીકરીયાળા-2 662
કુલ: 6345
પંચાસર તાલુકા પંચાયત સીટ
ભોજપરા -1 1246
ભોજપરા -2 446
વઘાસીયા -1 1114
વઘાસીયા -2 884
પંચાસર -1 993
પંચાસર -2 1054
ધર્મનગર -1 661
ધર્મનગર -2 654
કુલ: 7052
પંચાસીયા તાલુકા પંચાયત સીટ
પંચાસીયા-1 891
પંચાસીયા-2 833
પંચાસીયા-3 854
પંચાસીયા-4 864
રાણેકપર -1 616
રાણેકપર -2 863
વાંકિયા -1 656
વાંકિયા -2 628
કુલ: 6205
પીપળિયારાજ તાલુકા પંચાયત સીટ
પીપળિયારાજ-1 912
પીપળિયારાજ-2 865
પીપળિયારાજ-3 954
પીપળિયારાજ-4 835
વાલાસણ -1 1064
વાલાસણ -2 1158
કુલ: 5788
રાજાવડલા તાલુકા પંચાયત સીટ
વીડી ભોજપરા 284
રાજાવડલા-1 907
રાજાવડલા-2 831
રાજાવડલા-3 918
રાજાવડલા-4 851
ખીજડીયા -1 896
ખીજડીયા -2 1006
ખીજડીયા -3 634
કુલ: 6327
રાતડીયા તાલુકા પંચાયત સીટ
શેખરડી 791
ચાંચડિયા 407
રાતડીયા 1067
ગુંદાખડા 855
અદેપર 754
સતાપર 779
વિનયગઢ 623
તરકીયા 790
કુલ: 6066
રાતીદેવળી તાલુકા પંચાયત સીટ
રાતીદેવળી-1 931
રાતીદેવળી-2 966
રાતીદેવળી-3 786
રાતીદેવળી-4 907
કોઠારીયા -1 860
કોઠારીયા -2 850
કોઠારીયા -3 862
કુલ: 6162
સરધારકા તાલુકા પંચાયત સીટ
સરધારકા-1 768
સરધારકા-2 1035
પલાંસડી 663
કેરાળા -1 724
કેરાળા -2 987
લુણસરીયા 1010
બોકડથભા 463
કુલ: 5650
સિંધાવદર તાલુકા પંચાયત સીટ
સિંધાવદર-1 1082
સિંધાવદર-2 912
સિંધાવદર-3 1039
સિંધાવદર-4 752
પ્રતાપગઢ 744
નવી કલાવડી 757
કુલ: 5286
તીથવા તાલુકા પંચાયત સીટ
તીથવા-1 810
તીથવા-2 1136
તીથવા-3 1089
તીથવા-4 747
તીથવા-5 716
તીથવા-6 804
તીથવા-7 462
કુલ: 5764
નોંધ: આ વર્ષે વાંકાનેર પંચાયતમાં પ્રમુખપદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત છે

