કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જન્મદિને સોનાના દાણાની ગરીબ દીકરીઓને પ્રસાદી

જુગ જુગ જીઓ વઘાસિયાના દેવદિપસિંહ !

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના જગદીશસિંહ ભુરૂભા ઝાલા કે જેઓ વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણી છે, તેમણે તેમના પુત્ર દેવદિપસિંહ (ઉ.વ. 12) નો આજે જન્મ દિવસ હોઈ જન્મદિનની ઉજવણી માટે વાંકાનેર સીટી સ્ટેશન રોડ રહેતા ગરીબ તથા પછાત વર્ગના લોકોની નાની નાની દીકરીઓને સોનાના દાણાઓની પ્રસાદી જન્મદિન નિમિત્તે આપવામાં આવી હતી.


આ પ્રસંગે પત્રકાર મહમદ રાઠોડ પણ હાજર રહ્યા હતા, વઘાસિયાના જગદીશસિંહના સ્તુત્ય પગલાંની લોકોમાં જોરદાર પ્રશંસા થઇ રહી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!