વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા તેમજ વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા એમના પરીવાર સાથે પવિત્ર મક્કા મદિના જીયારત કરવા જતા હોય તેમને કમલસવાસ ન્યુઝ વતી મુબારકબાદી

વાંકાનેર વિસ્તારની શાન્તી અને એકતા માટે દુઆઓ સાથે ખુબ ખુબ શુભકામનાઓ. તેઓશ્રી આગામી ૩૦ તારીખ સુધી સાઉદી અરબની સફરે રહેશે.
ફરી મુબારકબાદી…..
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
