શનિવારે તકરીર
વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે.
સંદલ શરીફ તા. ૦૬/૧૦/૨૦૨૪ રવિવાર ના રોજ
સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક કુરાન ખ્વાની અને ત્યાર બાદ
૧૦:૦૦ થી ૧:૦૦ ન્યાઝ તકસીમ કરવામા આવશે. ઝોહર ની નમાઝ બાદ સંદલ શરીફ બાવાસાહેબના કુટુંબીજનો તરફથી અદા કરવામા આવશે.
સ્થળ : અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહપીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ બાવા દરગાહ શરીફ. ચંદ્રપુર.
વધુ વિગત પેમ્પલેટમાં વાંચી લેવી….