કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે.

નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે…

▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી
▶️ પ્રોસ્ટેટ, કિડની, મૂત્રાશય, વૃષણ કોથળી તથા શિશ્નના કેન્સર
▶️ પુરુષોમાં જોવા મળતી સેકસ સંબંધિત સમસ્યાઓ
▶️ પેશાબની નળી સાંકળી થવી
▶️ સ્ત્રીઓમાં પેશાબમાં વારંવાર રસીની સમસ્યા
▶️ પેશાબમાં લોહી પડવું કે ઘાર ધીમી થવી
▶️ કિડનીમાં સોજો
▶️ ડાયાલિસિસ માટે AV Fistula
▶️ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન

તારીખ : ૦૮/૦૭/૨૦૨૫, મંગળવાર,
સમય : સવારે ૯ થી ૧૧

સ્થળ : ‘પાસલીયા હોસ્પિટલ‘, ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.

અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : ૯૮૦૭૮ ૬૦૪૮૬, ૯૦૩૩૩ ૩૦૨૩૫

Content Copying Forbidden !!

error: Content is protected !!