વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે…
(૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે
(૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે ૨:૦૦ કલાકે સંદલ શરીફ ખટ્ટુપીર બાવાની દરગાહ શરીફ પર લેવા જવું, બાદ નમાજે મગરીબ નિયાઝ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ 9:30 કલાકે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે, ત્યારબાદ ન્યાજ તકસીમ કરવામાં આવશે
(૩) ઉર્સ મુબારક :- તારીખ 22/11/2023 બુધવારના રોજ બાદ નમાજે મગરીબ ઉર્સ મુબારક મનાવવામાં આવશે