વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકને દડો વાગી જતા બાળકનું મૃત્યુ થયાનો કરુણ બનાવ બન્યો છે
આ બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકવાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળક પ્રભાત હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરાને દડો વાગી જતા બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.