વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાંથી સીટી પોલીસ ટીમે એક શખ્શને વિદેશી દારૂ સાથે પકડી પાડયો છે.
જાણવા મળ્યા મુજબ અશોક હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને મૂનવોક અલ્ટ્રા પ્રીમિયમ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.