કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઓળ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં દરોડો પાણી તાલુકા પોલીસ ટીમે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે દરોડા દરમિયાન એક આરોપી પોલીસને હાથ લાગ્યો હતો જ્યારે બીજો હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ઓળ ગામથી શિવપુર જવાના રસ્તે આવેલ આરોપી હર્ષદભાઈ જગાભાઈ વિંઝવાડિયાની વાડીમાં દરોડો પાડી 800 લીટર ઠંડો આથો, 90 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 6000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હર્ષદભાઈની ધરપકડ કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી વરસિંગ જગાભાઈ વિંઝવાડિયા હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!