વાંકાનેર: તાલુકાના પંચાસર ગામના કુકડા કેન્દ્રમાં રાખેલ ડુંગળી આશરે કુલ-૪૦૦ મણ કી.રૂ.૩,૦૦,૦૦૦/- ની ચોરીની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ પંચાસર સહકારી મંડળીની બાજુમા રહેતા ઈમરાનભાઈ રસુલભાઈ સાજીભાઈ ભોરણીયા (ઉ.વ.૩૫) ફરીયાદ લખાવેલ છે કે તેઓએ સતીયાવાડી ગામથી ઓળખાતી સીમમા વાડીમા ગયા શિયાળુ સીજનમા ડુંગળીનુ વાવેતર કરેલ હતુ અને આશરે ચારેક મહીના પછી આ ડુંગળીનો પાક તૈયાર થઈ જતા તે કાઢી ઘર વપરાસ માટે તેમજ વેચાણ માટે શેરસીયા રફીક રસુલભાઈના કુકડા
ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને આરોપીને પકડયો હતો અને આરોપીને વાંકાનેર લઈને આવેલ છે આ ગુનામાં હજુ બે આરોપીની નિતેષ બ્રીજરાજ શુકલા રહે. આશાપુર (નેવાડી) તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ અને ભીમેશ રામસુમેર સરોજ રહે. કુશાહી (નેવાડી) ગ્રામ, તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ વાળાને પકડવાના બાકી છે આ
કેન્દ્રમાં રાખેલ. 5 તારીખે ભરવા ગયા તો ડુંગળી હતી નહીં, આમ વાડીમાં તેઓની શિયાળુ પાકની ડુંગળી આશરે કુલ-૪૦૦ મણ કી.રૂ.૩,૦૦,૦૦૦/- વાળી કોઈ અજાણ્યા ચોર ઈસમો કુકડા કેન્દ્રમા પ્રવેશ કરી ગુન્હામા એનકેન પ્રકારે એકબીજા સાથે મદદ કરી ચોરી કરી લઈ જતા ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે. પોલીસ ખાતાએ બી.એન.એસ.એસ કલમ-૩૦૩(૨),૩૨૯(૩),૫૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…