વાંકાનેર શહેરમાં સુન્ની મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન આગામી તા. ૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ યોજાશે જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક દંપતીઓએ તા. ૧૫-૦૨-૨૪ થી તા. ૦૫-૦૩-૨૪ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે
સમૂહ લગ્નમાં જોડાવવા માટે ફોર્મ ભરવા માટે પાવર એન્ટરપ્રાઈઝ-બાદીપે ચિશ્તીયા કોમ્પ્લેક્ષ, દાણાપીઠ ચોક પાસે વાંકાનેર ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો