કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિતે જીલ્લા પંચાયત મોરબીના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જીલ્લા મેલરીયા અધિકારીશ્રી વી.કે કારોલીયા અને પ્રા.આ.કેંન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ પીએચસીના વિસ્તારમાં વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામા આવેલ હતી.

ડેન્ગ્યુ થીમ- ૨૦૨૫
CHEK, CLEAN, COVER: STEPS TO DEFEAT DENUE
“પાણીના પાત્રો ચેક કરવા, સાફ કરવા અને ઢાંકવા”
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો
ડેંગ્યુ તાવ દિવસે કરડતા એડીસ મચ્છરથી થાય છે
દર રવિવારે (અઠવાડીયામાં એક વાર ડ્રાય ડે ની ઉજવણી કરીએ, જેમા દરેક નાગરીકોએ પોતાના ઘરના ધાબા ઉપર, ધરની અંદર ભરેલા પાત્રોની સાફ-સફાઇ કરવી; જેથી મચ્છરના ઇંડા-પોરાનો નાશ થાય
આપણા ઘરની આસપાસ ૧૦ મીટરના એરિયામા પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલ પાત્રો ખાલી કરવા.

Content Copying Forbidden !!

error: Content is protected !!