કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાડધરા – મકતાનપર અને માટેલ – લાકડધારના ટેન્ડર

પાડધરા – મકતાનપરનો 14 કી.મી. રોડ 6 કરોડના ખર્ચે રીપેર થશે

વાંકાનેર તાલુકાના બે રોડ ના રિપેરિંગનું કામ હાથ ધરાતા આ વિસ્તારના ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પાડધરા – મકતાનપર – ઓલ રોડ 0/0 થી 14/0 V.R. કિમીના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ (આજની) 15/12/2023 છે, એસ્ટીમેન્ટ 59314869 રૂપિયા છે. આ રાડ રીપેર માટે કમલ સુવાસ ન્યુઝમાં વિગતે અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો…

માટેલ લાકડધાર એપ્રોચ રોડ 0/0 થી 4/800 નોન પ્લાન કિ.મી.ના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 15/12/2023 છે, એસ્ટીમેન્ટ 52452923 રૂપિયા છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!