મીલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ની બોટલ મળી
વાંકાનેર પલાંસ માથક રોડ કિ.મી. ૪/૭૦ થી ૨૮/૬૦ પર હાલના માળખાના સ્થાને નવા માળખાના બાંધકામ માટે ટેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૪,૭૧,૫૨,૪૦૩ રૂપિયા છે, ડિપોઝીટ ૪,૭૨,૦૦૦ રૂપિયા છે…



મીલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ની બોટલ મળી
વાંકાનેર સ્ટેશન રોડ મીલ પ્લોટ રહેતા રમેશભાઈ રઘુભાઈ કુકાવા (ઉ.45) વાળા પાસેથી નવાપરા જીઆઇડીસીના નાકા નજીકથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર બોટલ નંગ-૦૧ કી. રૂ.૧૩૦૦/- નો વેચાણ કરવાના આશયથી રાખી મળી આવતા ગુન્હો-પ્રોહી.એકટ કલમ-૬૫૬૫એ.એ,૧૧૬૧૧૬બી મુજબ દાખલ થયો છે…
