કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પલાંસડી: દારૂલ ઉલુમ યતીમિયાહમાં જશ્ને ખત્મે બુખારી શરીફ

પલાંસડી: દારૂલ ઉલુમ યતીમિયાહમાં જશ્ને ખત્મે બુખારી શરીફ

શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે

વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે દારૂલ ઉલુમ યતીમિયાહ ખાતે આગામી શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે ખત્મે બુખારી શરીફનો ઈજલાસ મનાવવામાં આવશે, જેમાં

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

લુણીશરીફના મૌલાના શોએબઅલી સાહબ અકબરી સાબીક શૈયખુલ હદીષ દારૂલ ઉલુમ ફૈઝે અકબરી, ખાસ હાજરી આપનાર છે. આપ મોબાઈલ નંબર 98798 39204/ 85113 87866 ઉપર સંપર્ક કરી શકો છે….વધુ વિગત નીચે મુજબના પેમ્પલેટમાં છે….

 

Content Copying Forbidden !!

error: Content is protected !!