કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયા મહિલાને નડયો અકસ્માત: સારવારમાં

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા મરીયમબેન નૂરમહંમદ ખોરજીયા (૫૪) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા

ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે, ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વી.એન મીયાત્રાએ કરી હતી જો કે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!