વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી ની આજે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરીના અંતે પીરઝાદા પેનલ વિજય ભણી આગળ છે….
મળેલી માહિતી મુજબ હજુ થોડા મતની ગણતરી બાકી છે પરંતુ પીરઝાદા પેનલ એટલી લીડથી આગળ છે કે હવે એ લીડ કાપવી અશક્ય છે. પીરઝાદા પેનલ ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. હવે પીરઝાદા પેનલનો ભવ્ય વિજય નિશ્ચિત મનાય છે…