દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી
વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત નડિયાદ ખાતે રાજ્ય લેવલની સ્પર્ધા ખેલ મહાકુંભમાં સતત બીજા વર્ષે વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામના 



શેરશિયા મુસ્તાકભાઇના સુપુત્ર મોહમ્મદકૈફ (99749 66062) 100 મીટર દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી ને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તે બદલ ચાહકો તેને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે મોહમ્મદકૈફ હાલ ગાંધીનગરના સાદરા ગામે આવેલ ગુજરાત વિદ્યાપીઠમા અભ્યાસ કરી રહ્યા છે.

