

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત મદરેસામાં રિદાપોશી અને ખત્મે બુખારીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ બચ્ચીઓને આલમીય્યતની સનદ અને રિદાપોશી કરવામાં આવશે. પ્રોગામની વિગત સાથેના પેમ્પલેટમાં આપેલ છે.
પ્રોગ્રામ NB ચેનલ પરથી 10-30 થી લાઈવ થશે.