વાંકાનેર: તાલુકાના મુળ વાંકિયા ગામના બાદી અબ્દુલ હાજીભાઈ, જે ૩૨ વર્ષથી સુરતમાં સ્થાઈ થયા છે અને ટેકસટાઇલના બિઝનેસ સાથે જોડાયેલ છે.
એમની દીકરી બાદી ઝૈનબ અબ્દુલભાઈ જે ગઇકાલ સાંજે All India Bar Examination માં સફળ થયા છે. આ બદલ તેમને ખુબ ખુબ અભિનંદન. માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં જ advocacy ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
હાલ ઝૈનબબેન LLM માં અભ્યાસ કરી રહ્યા છે અને સુરત ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. વકાલતની પરીક્ષામાં સફળ થવા પર તેમના પિતાશ્રી અબ્દુલભાઈ (98257 25735) ને શુભેચ્છક વર્તુળમાંથી અભિનંદન મળી રહ્યા છે.
તમારી મહેનત અને તૈયારી ફળકારી બની છે. તમે તમારા લક્ષ્યની દિશામાં અગ્રગણ્ય કરતા રહો. તમારી વકાલત ક્ષેત્રમાં કમલ સુવાસ પરિવાર તરફથી સફળતાની દીકરીને હાર્દિક શુભકામના!
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું