કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

એસટી બસે ઇકો કારને હડફેટે લેતા મુસાફરોને ઇજા

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક એસટી બસના ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકોમાં બેઠેલ એક મુસાફરના દાત પડી ગયેલા તેમજ અન્ય બે મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.4ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એસટી લકઝરી બસ નંબર જીજે – 18 – AZ – 9164ના ચાલકે ઇકો કાર નંબર જીજે – 03 – ME – 2477 સાથે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ઇકોમાં બેઠેલા રાજકોટના કુચિયાદળ ગામના રામજીભાઈ ચનભાઈ જાડા નામના યુવાનના દાંત પડી ગયા હતા અને હોઠ ઉપર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય મુસાફર કરશનભાઇ તેમજ સંજયભાઈને પણ નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!